Sunday, September 14, 2025
spot_img
HomeWest ZoneGujaratપ્રદૂષણ નિયંત્રણ કે રાજકીય દેખાવ

પ્રદૂષણ નિયંત્રણ કે રાજકીય દેખાવ

GPCB દ્વારા #Mehsana, #Rajkot અને #Surat માં Continuous Ambient Air Quality Monitoring Stations (#CAAQMS) સ્થાપિત કરાયા છે. International #CleanAirDay ના દિવસે થયેલા આ કાર્યક્રમ સાથે રાજ્ય સરકારે #Bhavnagar, #Bharuch, #Jamnagar, #Gandhinagar, #Junagadh અને #Ankleshwar માં પ્રદૂષણ ઘટાડવા રૂ.100 કરોડ ફાળવ્યા છે. પરંતુ લોકોમાં સવાલ છે કે આ પહેલ વાસ્તવિક પરિણામ આપશે કે ફક્ત #રાજકીયદેખાવ પૂરતું જ રહેશે.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments